કૉલ કરો
નંદી-૩ ચણા બીજનું પોસ્ટર

ચણા બીજ ૨૦ કિ.ગ્રા.

નંદી-૩

ખાસિયતો

  • સોર્ટેક્સ દ્વારા ક્લીનીંગ કરેલ બીજ
  • સુકારા સામે પ્રતિકારક જાત
  • પિયત અને બિનપિયત બંને માટે અનુકૂળ
  • પોપટામાં બે થી ત્રણ દાણા
  • મોટો દાણો અને સારો બજાર ભાવ

અન્ય બિયારણ